વેરાવળ હાઈવે ઉપર ટ્રકમાં શંકાસ્પદ ચોખાનો રૂ .પાંચ લાખનો જથ્થો ઝડપાયો

  • May 17, 2024 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાઈવે ઉપરી અનાજનો જથ્થો ભરી એક ટ્રકમાં જઈ રહેલ ત્યારે બાતમીના આધારે તંત્રએ રોકાવી તપાસ કરતા ટ્રકમાંથી  ૩૮૦ કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો  મળી આવતા સીઝ કરી આગળની કાર્યવાહી હા ધરવામાં આવી છે.આ અંગે પ્રાપ્ત વિગતોનુસાર જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજાને મળેલ માહિતીના આધારે તેમની સુચનાી પ્રાંત અધિકારી વિનોદ જોશીના માર્ગદર્શન હેઠળ મામલતદાર એ.જી. ગજ્જરની ટીમ દ્વારા વેરાવળ હાઇવે પર ડારી ઓવરબ્રીજ પાસે ટ્રક નં. જીજે ૧૨ એ ઝેડ ૬૫૪૩ ને રોકાવી તેમાં તપાસ કરતા આકાશ ટ્રેડિંગ કંપનીનો ચોખાનો અનાજનો જથ્ો મળી આવેલ હતો. જે શંકાસ્પદ જણાતા ગણતરી હા ધરતા ટ્રકમાંથી ૩૮૦ કટ્ટા ચોખા જેનો વજન ૧૯,૨૪૦ કિલો કિં.રૂ.૫ લાખ તા ટ્રક મળી કુલ રૂ.૧૫ લાખનો મુદ્દામાલ સીઝ કરી ગોડાઉન મેનેજર વેરાવળને સુપ્રત કરી આગળની કાર્યવાહી હા ધરવામાં આવી હતી. આગામી દિવસોમાં આ જથ્થો સરકારી છે કે કેમ તેની વિગતો તપાસ પુર્ણ યા બાદ જાહેર શે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application