મોરબીમાં રહેણાકમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયા

  • April 02, 2024 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના વીશીપરા કુલીનગર -૦૨માં રહેતા લાલો રસુલભાઈ જેડા એ પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૬૮ કિં રૂ.૧૬,૧૩૫ તથા બીયર ટીન નંગ -૯૬ કિં રૂ.૯૬૦૦ મળી કુલ કિં રૂ.૨૫૭૩૫નો મુદ્દામાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી લાલો રસુલભાઈ જેડા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application