કચ્છમાં ફરી એક્વાર ડીઆરઆઈએ સૌથી મોટી કાર્યવાહી કરી છે. વાત જાણે એમ છે કે, ડીઆરઆઈએ વધુ એકવાર ગેરકાયદે સોપારીની દાણચોરી પકડી પાડી છે. પ્રાથમિક વિગતો મુજબ સોપારીનો જથ્થો બેઝ ઓઇલ ડ્રમ્સમાં છુપાવાયો હતો. જેમાં કન્ટેનરમાં બેઝ ઓઇલ પાર્સલની ઓળખ આપી યુએઈથી મુન્દ્રા પોર્ટ લવાઈ હતી. જોકે ભારતમાં સપ્લાય કરવાની નવી મોડેશ ઓપરેન્ડીનો ડીઆરઆઈએ પર્દાફાશ કર્યો છે.
કચ્છના મુંદ્રા પોર્ટ પર કન્ટેનરમાં બેઝ ઓઇલ પાર્સલની ઓળખ આપી બેઝ ઓઇલ ડ્રમ્સમાં છુપાવી યુએઈથી ગેરકાયદે સોપારીનો જથ્થો લાવવામાં આવ્યો હતો. જે બાદમાં અહીથી ભારતમાં આ ગેરકાયદે સોપારી સપ્લાય કરવાની નવી મોડશ ઓપરેન્ડીનો ડીઆરઆઈએ પર્દાફાશ કર્યો છે. આ સાથે ડીઆરઆઈએ ગેરકાયદે ૮૩ મેટ્રિક ટન સોપારી અંદાજે રૂપિયા ૫ કરોડ ૭૧ લાખનો જથ્થો જપ્ત કર્યો છે. વિગતો મુજબ ૭૩૮ ડ્રમમાંથી ૬૫૮ ડ્રમમાં સોપારી અને ૮૦ ડ્રમમાં બેઝ ઓઈલ મળી આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech