હળવદ મોરબી માળિયા ચોકડી નજીક ગ્રાઉન્ડમાં માટીની આડમાં ટ્રકમાં દારૂ અને બીયરનો જથ્ો છુપાવીને લાવવામા આવ્યો હોય જે દારૂનું કટિંગ કરાય તે પૂર્વે જ પોલીસે રેડ કરી દારૂ-બીયરનો જથ્ો અને ટ્રક તેમજ કાર સહીત ૧૨,૮૫ લાખનો મુદામાલ કર્યો છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ- મોરબી માળિયા ચોકડી નજીક આવેલ ગોપાલ નમકીન ગોડાઉન બાજુમાં ખુલ્લ ા પ્લોટમાં ટ્રક આરજે ૨૭ જીસી ૬૯૭૭ વાળામાં માટીની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્ો લાવ્યો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં સ્ળ પરી પોલીસે ટ્રક આરજે ૨૭ જીસી ૬૯૭૭ તલાશી લેતા ઈંગ્લીશ દારૂની અલોંગ અલગ બ્રાંડની બોટલ નંગ ૩૨૪ અને બીયર ટીન નંગ ૫૦૪ નો જથ્ો મળી આવ્યો હતો પોલીસે દારૂ અને બીયરનો જથ્ો કબજે લીધો હતો
તેમજ સ્ળ પરી ટ્રક આરજે ૨૭ જીસી ૬૯૭૭ કીમત રૂ ૧૦ લાખ, અલ્ટો કાર જીજે ૦૧ આરસી ૭૮૩૨ કીમત રૂ ૧ લાખ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ તેમજ દારૂ અને બીયરના જથ્ા સહીત કુલ રૂ ૧૨,૮૫,૬૦૦નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી મેહુલ ઉર્ફે મેરો કાળુભાઈ કણઝારીયા રહે હળવદ મોરબી દરવાજા પાસે વાળાને ઝડપી લીધો છે દારૂ પ્રકરણમાં ટ્રક ટ્રેઇલર ચાલક, બ્લેક કલરની કાર ચાલક પંકજ ગોઠી રહે હળવદ અને અલ્ટો કારના ચાલકના નામ ખુલતા હળવદ પોલીસ મકમાં ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ ચલાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech