ઉનાના તડ ગામે દિવ રોડ પર બાઈકચાલક દાની હેરફેરી કરતો હોવાની બાતમી આધારે એલસીબીએ વોચ ગોઠવી હતી અને બાઈકને રોકાવી તલાસી લેતાં બાઇકમાં બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દાની બોટલો મળી આવતા એલસીબીએ શખ્સને દા બાઈક મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ અંગેની જાણ મળતી માહિતી મુજબ ઉનાના કાજરડી ગામે રહેતો વિપુલ ઉર્ફે ટી.ટી. પુંજાભાઇ બાંભણીયા બાઈક નં.જીજે–૧૧બીસી–૯૭૨૫માં દિવ તરફથી દા લઈ હેરાફેરી કરતો હોવાની ચોક્કસ બાતમી આધારે જીલ્લ ા એલસીબી ટીમના વિજયભાઇ ચૌહાણ, રાહત્પલભાઈ છેલાણા, રાજુભાઇ ગઢીયા, પ્રવિણભાઇ મોરી સહિતના સ્ટાફએ તડ ગામે દીવ રોડ પાસે બાઇક રોકાવી હતી અને બાઈકની તલાશી લેતા બાઇકમાં પેટ્રોલની ટાંકી તેમજ સીટ નિચે બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દાના ચપલા નંગ–૬૬ મળી આવતા શખસને દારૂ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆવતા મહીને ટ્રમ્પ અને મોદીની મુલાકાત ગોઠવાય તેવા પ્રયાસો
January 23, 2025 10:29 AMજોડિયામાં વીરદાદા જશરાજના ૯૬૭ માં શોર્ય દિનની ઉજવણી
January 23, 2025 10:27 AMદુનિયામાં પહેલી વાર ઈરાનમાં રોબોટિક સૈનિક યુદ્ધ લડશે
January 23, 2025 10:26 AMસેક્સની સંમતિનો અર્થ મહિલાની અંગત પળને કેમેરામાં કેદ કરવાની મંજુરી નથી
January 23, 2025 10:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech