જામનગર શહેરના વસંત ગેટ નજીક જૂની અદાવતને ખાર રાખી ને બે યુવાનો પર ખૂની ખેલ રચાયો

  • May 02, 2023 07:36 AM 

@જામનગર શહેરના વસંત ગેટ નજીક જૂની અદાવતને ખાર રાખી ને બે યુવાનો પર ખૂની ખેલ રચાયો....


આ અંગે મળતી પ્રાપ્ત વિગતો મુજબ, જામનગર શહેરના વસંત વાટિકા ગેટ નજીક રવી ઝાલા તથા કિશન ગુજરિયા ને જૂની અદાવતને ખાર રાખી ને પિતા-પુત્ર ની ટોળકી સહિત ફૂલ પાંચ શખ્સો દ્વારા ધોકા પાઇપ વડે જીવણલ હુમલો કરાયો. ત્યારબાદ, ઇજાગસ્ત રવી ઝાલા તથા કિશન ગુજરિયા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સગા સંબંધી ના ઠોરા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.


આ બનાવ ની જાણ થતા જ સિટી-એ ડિવિઝન ડી-સ્ટાફ પો.સબ.ઇન્સ્પેક્ટર બી.એસ.વાળા, ASI બસીર મલેક સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application