રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો: પરિવારમાં ગમગીની
નાવની પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના આદિત્યાણામાં રહેતા અર્જુનભાઈ પાંચાભાઇ કોડિયાતર (ઉ.વ.55) નામના આધેડ ગત તા.10ના સવારે મોટરસાઈકલ લઇને જતા હતા ત્યારે ભાણવડ તાલુકાના મોડપર ગામ પાસે પહોંચતા મોટરસાઈકલ આડે ભૂંડ ઉતરતા આધેડએ કાબુ ગુમાવી દેતા મોટરસાઈકલ સ્લિપ થવાથી રોડ પર પટકાતા માથા અને શરીરના ભાગે ઈજાઓ થઈ હતી પ્રથમ ભાણવડ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું ચાલુ સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભાણવડ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટના મેટોડામાં ડીજે બંધ કરવાનું કહેતા નિવૃત આર્મીમેન પર હુમલો
April 26, 2025 04:39 PMજઘન્ય આતંકવાદી હુમલાનો શહેર ભાજપ અને યુવા મોરચા દ્વારા વિરોધ કરાયો
April 26, 2025 04:26 PMગોળીબાર હનુમાનજી મંદિરના બ્રહ્મલીન મદનમોહનદાસજી બાપાની મૂર્તિ અનાવરણ કરાઈ
April 26, 2025 04:25 PMઘોઘારોડના યુવાનનો મૃતદેહ નહીં સ્વીકારવાના નિર્ણય પર પરિવાર અડગ
April 26, 2025 04:24 PMભાવનગરમાંથી વેકેશનમાં ૬૦ ટકાથી વધુ બુકિંગ કાશ્મીરના
April 26, 2025 04:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech