સિહોરના સર ગામની સીમમાં દીપડાએ કર્યું ગાયનું મારણ

  • December 25, 2023 07:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિહોર પંથકમાં ફરીએકવાર દીપડાએ દેખા દેતા લોકો ભય ફેલાયો છે. સિહોર પંથકમાં દીપડાએ ફરી દેખા દેતા માલ-ધારીઓ, ખેડૂતો અને લોકોમાં ભય ફેલાયો છે. સિહોર તાલુકાના સર ગામની સીમમાં આવેલી સુખદેવસિંહ ગોહિલની વાડીમાં ઘૂસેલા દીપડાએ ગાયનું મારણ કર્યું હતું. થોડા સમય ગાયબ થયેલા દીપડાઅરે ફરીથી દેખા દઈ ગાયનું મારણ કરતા સિહોર પંથકના લોકોમાંભારે ફફડાટ ફેલાયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application