જામનગરમાં વિદેશી દારુની બોટલો સાથે એક ઝબ્બે

  • August 23, 2023 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના દેવુભાના ચોકથી ધનબાઇના ડેલા તરફના રોડ પરથી એક શખ્સને વિદેશી દારુની ૩ બાટલી સાથે પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
જામનગરના સ્વામીનારાયણનગર શેરી નં. ૫માં રહેતા મિલન ઉર્ફે મિલીયો અશોક દાઉદીયા નામના શખ્સને વિદેશી દારુની ૩ બોટલો પોતાના કબ્જામાં રાખીને દેવુભાના ચોકથી આગળના રોડ પર નિકળતા પોલીસે પકડી પાડયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application