‘ધ ગુજરાત ટેલેન્ટ શો’માં પોરબંદરની યુવતીને મળ્યો બેસ્ટ મોડેલ નો એવોર્ડ

  • August 20, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં ધ ગુજરાત ટેલેન્ટ શો નુ આયોજન થતાં બેસ્ટ મોડેલ નો એવોર્ડ યુવતીને અપાયો હતો.
પોરબંદરમાં ધ ગુજરાત ટેલેન્ટ શોનું આયોજન વિશાલ પીપરોતર અને જયદીપ પીપરોતર સહિત ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું 
જેમાં ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પોરબંદરના સીતારામનગર વિસ્તારમાં રહેતી ઝનકાર રાજેશભાઈ શિંગરખીયાએ આ સ્પર્ધામાં બેસ્ટ મોડેલ નો એવોર્ડ મેળવી શિંગરખીયા પરિવારનું નામ રોશન કર્યું હતું. તથા પોરહીલુ પોરબંદર ધ મલ્ટીમીડિયા ટેલેન્ટ શોમાં પણ તેણે ભાગ લીધો હતો. તેની આ સિદ્ધિ બદલાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application