ગામે ભાઈના ખબર અંતર પૂછવા ગયા હતા, ઘરે પરત જતી વખતે બનાવ બન્યો
રાજકોટના પડધરી-ઉકરડા નજીક ભત્રીજાના બાઈક પાછળી મહિલા પડી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જામનગરના મહિલા ાન ગામે સગ્ગાભાઈની ખબર કાઢવા ગયા હતા અને પરત ભત્રીજાની બાઇકમાં બેસીને જામનગર જતા હતા ત્યારે બનાવ બન્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ જામનગરના ગુલાબનગરમાં નવનાળા વાંજાવાસમાં રહેતા ગીતાબેન ગોવિંદભાઇ નગાણી (ઉ.વ.૪૫)નામના દરજી મહિલા ગત તા.૨૨ના રોજ ભત્રીજા મેહુલની બાઇકમાં બેસી ાની જામનગર જતા હતા ત્યારે પડધરી નજીક અચાનક ચક્કર આવતા બાઇકમાંી પટકાતા માા અને શરીરના ભાગે ગંભીર ઇજા વાી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જૂનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃતકગીતાબેનના પતિ મજૂરી કામ કરે છે અને સંતાનમાં બે પુત્ર એક પુત્રી છે. મૃતકના ભત્રીજા મેહુલના કહેવા મુજબ ફઈ પ્રમ મોરબી સબંધીના ઘરે ગયા હતા અને ત્યાંી ાન તેમના ભાઈના ખબર અંતર પૂછવા માટે ગયા હતા. ત્યાંી પરત અમે જામનગર આવતા હતા ત્યારે બાઈક પાછળ બેઠા હતા ત્યારે ચક્કર આવી જતા પડી ગયા હતા. મહિલાના મોતી પરિવારમા શોક છવાયો છે.
***
ખંભાળિયા નજીક ટ્રેક્ટરની અડફટે બાઈક સવાર યુવાન ઇજાગ્રસ્ત
ખંભાળિયા તાલુકાના કોલવા ગામે રહેતો કમલેશ ભીમાભાઈ નંદાણીયા નામનો આહીર યુવાન તેના જી.જે. ૨૫ કે ૧૮૦૧ નંબરના મોટરસાયકલ પર બેસીને ઘરે જઈ રહ્યો હતો, ત્યારે માંઝા-કોલવા માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. ૧૧ એમ ૯૯૬૨ નંબરના એક ટ્રેક્ટરના ચાલકે કમલેશને અડફટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની નાની મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. અકસ્માત સર્જીને આરોપી ટ્રેકટર ચાલક એમ.ડી. અસીમ અલી પોતાનું ટ્રેકટર સ્થળ ઉપર મૂકીને નાસી છૂટ્યો હોવાનું વધુમાં જાહેર થયું છે.
આ બનાવ અંગે ભીમાભાઈ માંડણભાઈ નંદાણીયા (ઉ.વ. ૪૫, રહે. કોલવા)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે એમ.ડી. અસીમ અલી સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech