ધ્રોલ એસ.ટી. ડેપોના વર્કશોપમાં શાંતિ હવન યોજાયો

  • July 15, 2024 09:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલ ખાતે આજ રોજ વિભાગીય નિયામક જાડેજાભાઈના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ ખાતે શાંતિ હવન કરવામાં આવ્યું હતું તથા સાથે-સાથે ગાયત્રી હવન, કાર્ય સિદ્ધિ અને પવિત્ર શુદ્ધિ માટે હોમ હવન ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ હવનના મુખ્ય યજમાનપદે દેવુભા વાઘેલા પરિવાર સાથે રહ્યા હતા. આ શુભ કાર્યમાં ડેપો મેનેજર પ્રમુખ જીતુભા જાડેજા, હેડ મેકેનિક જયુભા ગોહિલ, ટીઆઇ અશોક શર્મા, એટીઆઇ પી.જે.જાડેજા.અને ડેપોના સર્વે કર્મચારીઓ હાજર રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application