રાજકોટ વર્ષ ૨૦૨૧ માં ડીસીબીએ પિયા ૩૪.૪૬ લાખનો દાનો જથ્થો ઝડપી લીધો હતો. જેમાં રાજસ્થાની શખસનું નામ ખુલ્યું હતું. ત્રણ વર્ષથી આ ગુનામાં આરોપી નાસતો ફરતો હોય જેને ક્રાઈમ બ્રાન્ચે હોસ્પિટલ ચોક પાસેથી ઝડપી લઇ જરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એમ.કે. મોવલીયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એએસઆઈ રણજીતસિંહ પઢારીયા, હેડ કોન્સ્ટેબલ વિજયરાજસિંહ જાડેજા અને સુભાષભાઈ ઘોઘારીને મળેલી બાતમીના આધારે હોસ્પિટલ ચોક પાસેથી દાના ગુનામાં ફરાર લમણસિંહ કેસરસિંહ રાઠોડ(ઉ.વ ૩૫ રહે. અમદાવાદ, મૂળ રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી સામે વર્ષ ૨૦૨૧ માં રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ૩૪.૪૬ લાખના દા સહિત ૪૧.૦૧ લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો તેમાં લમણસિંહનું નામ ખુલ્યું હતું.બાદમાં આરોપી ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો આરોપી સામે અગાઉ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, સાયલા પોલીસ સ્ટેશનમાં મળી દાના ત્રણ ગુના નોંધાય ચૂકયા છે.
યારે પરોલ ફર્લેા સ્કોર્વેાડના પીઆઇ સી.એચ. જાદવની રાહબરી હેઠળ પી.એસ.આઇ જે.જી. તેરૈયા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દાના ગુનામાં ફરાર આરોપી શાબાઝ જુમાભાઈ દલ (ઉ.વ ૨૯ રહે. મોવૈયા તા. પડધરી)ને ઝડપી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech