કુદરતી વનસંપદા અને ગરવા ગિરનારને કારણે જૂનાગઢ જગવિખ્યાત છે. ગિરિમાળા વચ્ચે પાણીના અનેક ોત ઉપલબ્ધ છે, જે ગિરનારના કુદરતી સૌંદર્યને ચાર ચાંદ લગાવે છે. જેમાંનો એક રકાબી આકારનો અને ૩૩ ફૂટ ઊંચાઈ ધરાવતો ગિરનાર જંગલ વિસ્તારમાં આવેલ હસ્નાપુર ડેમ પાણીના ોત સો વોટર ક્ધઝર્વેશનનું ઉત્તમ ઉદાહરણ પૃરુ પાડ્યું છે.
પાણી એ કુદરતી ોત છે અને જીવનઆવશ્યક પણ ખરું, આવનારા સમયમાં પાણીનું મહત્વ સમજી સમગ્ર વિશ્વ પાણીના સંરક્ષણ અંગે જાગૃત બની છે અને પ્રેરણા પુરી પાડવા માટે વિવિધ પ્રોજેક્ટ્સ અમલી બનાવ્યા છે. જેમાં યુનિવર્સલ કાર્બન રજિસ્ટ્રી દ્વારા એશિયા સ્તરે વોટર ક્રેડીટ વોટર ક્ધઝર્વેશન હેઠળ રેઈન વોટર હાર્વેસ્ટિંગ, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અન્ય એલીજીબલ પ્રોજેક્ટ અમલી બનાવ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાની પહેલી વોટર ક્ધઝર્વેશન પ્રોજેક્ટ દ્વારા સમગ્ર એશિયામાં વોટર ક્રેડિટ મેળવી પ્રમ નંબરે આવી જૂનાગઢનું નામ દેશમાં રોશન કર્યું છે.
મહાનગર પાલિકા, જૂનાગઢ દ્વારા વોટર ક્રેડીટ પ્રોજેક્ટની કામગીરીી જૂનાગઢ શહેરમાં તેમજ આસપાસની અન્ય નગરપાલિકાઓમાં ઉતમ ઉદાહરણ પૂરું પડી શકાય તેમ હોય તા શહેરીજનોના પાણી પ્રત્યેના અભિગમને બદલાવવા પહેલરૂપ કરવા વોટર ક્રેડીટને લગત પ્રોજેક્ટોના અમલીકરણ કરવાનું આયોજન યુ હતું. તા.૪ જુલાઈ ૨૦૨૨ી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોટર ક્રેડીટ સેક્ટર પૈકીના વોટર ક્ધઝર્વેશન સેક્ટરના હસ્નાપુર ડેમ પ્રોજેક્ટને લગતી કામગીરી શરુ કરવામાં આવી હતી. તા. ૩૦ જૂન ૨૦૨૩ના રોજ જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે યુનિવર્સલ કાર્બન રજીસ્ટર સંસ દ્વારા પ્રમાણિત એજન્સી દ્વારા હસ્નાપુર ડેમનો પ્રોજેક્ટ રીપોર્ટ વેરીફાઈ કરી, પ્રોજેક્ટના તમામ ટેકનીકલ પ્રમાણો ચકાસી, પ્રોજેક્ટ સ્ળ ખાતે સાઈટ વિઝીટ કરી, ઓડીટ કરી, પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવામાં આવ્યુ હતું અને ત્યારબાદ જૂનાગઢ મહાનગરપાલિકાને એશિયા સ્તરે વોટર ક્રેડીટ મેળવનાર પ્રમ નંબરની સંસનું બિરુદ આપવામાં આવ્યુ હતું.
વોટર ક્રેડિટ અંગે જૂનાગઢ કમિશનર ડો.ઓમ પ્રકાશના જણાવ્યા મુજબ યુનિવર્સલ કાર્બન રજીસ્ટર સંસ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાને વોટર ક્રેડીટ આપવામાં આવેલી, આટલું જ નહીં આ ક્રેડિટને માર્કેટમાં ગ્રીન ઓર્ચીડ વડોદરા સંસ દ્વારા ૧૦૦ ક્રેડિટ ખરીદ કરી રૂ.૨૫,૦૦૦ નો રોકડ રકમનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો છે.આ પ્રોજેક્ટ હેઠળ જૂનાગઢ મહાનગરપાલિકાના અન્ય અર્બન લોકલ બોડીને પણ કે જેઓ ર્આકિ રીતે નબળા હોય તો સરકારી ગ્રાન્ટ ટેક્સ કલેક્શન પાયાની આવક સિવાય પણ અન્ય વધારાના આવકના ોત સંશોધન ઊભા કરી શકે તે બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ તાજેતરમાં લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન કાર્યની વોટર ક્રેડિટ મળવા બદલ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech