લોકસભાની ચૂંટણી સંપન્ન ઈ છે.ત્યારે ગત વર્ષ કરતાં જૂનાગઢ બેઠકનું ઓછું મતદાન યું છે.સાંસદના મતવિસ્તાર અને કોંગ્રેસ શાસિત ચોરવાડ નગરપાલિકામાં ૧૭ બુ પર ૭૩.૫૩ ટકા જંગી મતદાન યું હતું. સૌી વધુ બુનં ૧૩૯ માં ૮૨.૯ સૌી ઓછું બુ ૧૫૧ માં ૬૧.૪૨ ટકા મતદાન કોને ફળશે અને કોને નડશે તે અંગે સસ્પેન્સ સર્જાયો છે. સાચો તાગ ૪ જુને મતપેટી ખુલ્યા બાદ જ ખ્યાલ આવશે.
જૂનાગઢ લોકસભાની ચૂંટણી ને લઇ મતદાન શાંતિપૂર્ણ સંપન્ન યું હતું.જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા નું વતન ચોરવાડ છે અને ચોરવાડમાં નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે. ત્યારે મંગળવારે યેલા મતદાનમાં ચોરવાડ નગરપાલિકામાં ૭૩.૫૩ ટકા ધીંગુ મતદાન યું હતું. ચોરવાડ નગરપાલિકા માં પ્રમુખ તરીકે સોમનાના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ના પત્ની જલ્પાબેન ચુડાસમા સંચાલન કરી રહ્યા છે.મંગળવારે યેલ મતદાન કોને અસરકારક શે અને કોને નુકસાનકારક તેનો રાજકીય પક્ષો કયાસ કાઢી રહ્યા છે.૧૭ બુ ધરાવતી ચોરવાડ નગરપાલિકામાં ૧૯૯૩૫ મતદારો પૈકી ૧૪૬૫૯ મતદારોએ મતદાન કરતા નગરપાલિકા વિસ્તારમાં ૭૩.૫૩ ટકા જંગી મતદાન નોંધાયું હતું.
૧૭ બુ પૈકી ૧૩૯ નંબરના બૂ પર ૧૦૦૪ મતદારોના મતદાન સો સૌી વધુ ૮૨.૯ ટકા મતદાન યું હતું. બુ નંબર ૧૪૦ મા ૧૦૧૬, ૧૪૧માં ૮૩૭,૧૪૨માં ૮૬૭,૧૪૩માં ૧૦૦૪,૧૪૪માં ૭૮૧,૧૪૫માં ૫૬૧,૧૪૬માં ૮૯૮,૧૪૭માં ૭૭૮,૧૪૮માં ૮૧૭,૧૪૯માં ૯૫૭,૧૫૦માં ૯૪૪,૧૫૧માં ૮૯૫,૧૫૩ માં૧૩૨૭ મતદારો પૈકી ૮૧૫ મતદારોએ મતદાન કરી સૌી ઓછું ૮૧૫,૧૫૪ માં ૮૧૧,૧૫૫ માં૧૦૫૨ એમ ૧૯,૯૩૫ મતદારો માંથી ૧૪,૬૫૯ મતદારોએ મતદાન કર્યું હતું. જોકે એક બુ ના મતદાની હાર જીતનો કયાશ કાઢી શકાતો ની ગ્રામ્ય વિસ્તાર એવા ચોરવાડમાં મતદારોએ મતદાનમાં અનેરી જાગૃતિ દાખવી છે ત્યારે સાંસદના મત વિસ્તાર અને વતનમાં યેલ ઊંચું મતદાન કોના તરફ રહેશે તે તરફ મીટ મંડાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech