"તું બહુ વળ ખા છો ", તેમ કહી યુવાન પર માતા-પુત સહિત ૬શખ્સનો હુમલો

  • September 26, 2024 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કણબીવાડ વિસ્તારમાં રહેતો યુવાન તેના કરચલીયાપરામાં રહેતા મિત્ર ઋત્વિકના ઘરે બેસવા ગયો હતો ત્યારે ૫માસ પૂર્વે થયેલી માથાફૂટની દાઝે માતા-પુત્ર સહિત ૬ શખ્સોએ પાઇપ અને ટોમી વડે હુમલો કરતા યુવાનને બચાવવા વચ્ચે પડેલ મિત્રની માતા પર પણ હુમલો કરી તમામ નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે ગંગાજળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
શહેના કણબીવાડ, નાની સડકમાં રહેતા સમીરભાઈ ભરતભાઈ મકવાણા (ઉ. વ. ૨૧)એ ગંગાજળીયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગત રાત્રીના તેના કરચલીયા પરામાં રહેતા મિત્રના ઘરે બેઠો હતો ત્યારે ગીતાબેન મેરના પુત્ર કુમાર ઉર્ફે કાંચો (રે. ગજ્જરનો ચોક) સહિત અન્ય એક સાથે ૫માસ પૂર્વે થયેલી માથાકૂટની દાઝે કુમાર ઉર્ફે કાંચો, રાજન રસિકભાઈ ચૌહાણ (રે. વાઘેલા ફળી), નિખીલ ઉર્ફે તીખો (રે. બાલા ભગતનો ચોક), વિજય ઉર્ફે કાબરો શામજીભાઈ ચૌહાણ (રે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application