ગુજરાતના બંદરો પરી પાંચ વર્ષમાં ૫૦૦૦ કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કરાયું!

  • December 07, 2023 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત એટીએસ તા કોસ્ટ ગાર્ડ, ભારતીય નૌસેના અને ડી.આર.આઈ. જેવી વિવિધ એજન્સીઓએ જપ્ત કર્યું ડ્રગ્સ: સૌી વધુ હેરોઈન પાક. અને અફઘાનિસ્તાની આવ્યું

દેશની સૌી મોટી ૧૬૦૦ કિલોમીટરની દરિયાઈ સરહદ ગુજરાતમાં આવેલી છે. તેની સો પાડોશી દેશ પાકિસ્તાનની દરિયાઈ સરહદ પણ જોડાયેલી હોવાી પડોશી દેશો ગુજરાતના દરિયા કિનારા અને બંદરો પર દરિયાઈ માર્ગે ડ્રગ્સ મોકલતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવે છે.
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ), ડીઆરઆઈ , ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (આઈસીજી ) કસ્ટમ્સ, ઈન્ડિયન નેવી, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) જેવી એજન્સીઓએ પણ તપાસ વધારી છે મહત્વનું છે કે વિવિધ એજન્સીઓ દ્વારા ગુજરાતના ૬ બંદરો પરી ૫ હાજર કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે આ તથ્ય બંદરો, જહાજરાની અને જળમાર્ગ મંત્રી સર્બનંદ સોનોવાલ દ્વારા રાજ્ય સભામાં લેખિતમાં આપયેલા એક પ્રશ્નના જવાબમાં સામે આવ્યું.
ઉલ્લેખનીય છે કે ૫ વર્ષમાં અત્યાર સુધીમાં ગુજરાતના વિવિધ ૬બંદરો પરી ૪૯૫૦ કિલો (આશરે ૫ હજાર કિલો) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જેમાં સૌી વધુ ૪૦૭ કિગ્રા હેરોઈન. ૫૨૮ કિગ્રા ચરસ, ૨૨૧ કિગ્રા એટીએસ (એમ્ફેટામાઈન પ્રકારનું ઉત્તેજક), ૬૧ કિગ્રા મેયા એમ્ફેટામાઈન (એમડી ડ્રગ) અને ૫૩ કિલોી વધુ કોકેઈન જપ્ત યું . વર્ષ ૨૦૨૧માં સૌી વધુ ૩૧૨૫ કિગ્રા ડ્રગ્સ(હેરોઈન) જપ્ત કરવામાં આવ્યું. જ્યારે ગત વર્ષે મહત્તમ ૧૦વાર જપ્તીની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ૫ વર્ષમાં ગુજરાત એટીએસ તા કોસ્ટ ગાર્ડ, ભારતીય નૌ સેના અને ડીઆરાઈ જેવી વિવિધ એજન્સીઓએ સો મળીને સૌી વધુ ૧૩ કાર્યવાહી કરી હતી.
મહત્વનું છે કે પાંચ વર્ષમાં સૌી વધુ ૩૧૧૫ કિલો ગ્રામ ડ્રગ્સ કચ્છ જિલ્લાના મુન્દ્રા પોર્ટ પરી જપ્ત યું છે જેમાં ૩૦૬૩ કિગ્રા હેરોઈન, અને ૫૨ કિગ્રા કોકેઇન જપ્ત યું છે ૨૦૨૧મ ડીઆઇઆરે પોર્ટ પરી ૨૮૯૯ કિગ્રા હેરોઈન જપ્ત કર્યું હતું જે અફગાનિસ્તાન ધવર મોકલાયું હતું જયારે ૨૦૨૨ માં ૫૨,૪૮૮ કિગ્રા કોકેઇન જપ્ત કર્યું હતું જે ઈરાન ી આવ્યું હતું ત્યાર બાદ એટીએસે કસ્ટમ સો મળીને પોર્ટ પરી ૭૫ કિગ્રા હેરોઈન જપ્ત કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application