રાજકોટ મહાનગરપાલિકાના તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના કુલ .૪૯૫.૧૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહર્ત તા.૨૫–૨–૨૦૨૪ ને રવિવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી રેસકોર્ષ ખાતે જાહેર સભાને સંબોધન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને ઉષ્માભેર આવકારવા અને તેમના સ્વાગત માટે જુના એરપોર્ટથી સભા સ્થળ રેસકોર્ષ સુધી રોડ–શો યોજાશે.
વિશેષમાં મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયાએ જણાવ્યુ હતું કે, ગુજરાતભરમાં ગૌરવ અપાવનાર મહત્વકાંક્ષી પ્રોજેકટ એઈમ્સ હોસ્પિટલ, ઝનાના હોસ્પિટલ સહિતના રાજકોટ મહાનગરપાલિકા દ્રારા કેન્દ્ર સરકારની અમૃત મિશન ૨.૦ યોજના તથા સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ડ્રેનેજ નેટવર્ક, પાણી પુરવઠા નેટવર્ક તથા ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ એમ ૫ (પાંચ) પ્રકલ્પો તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (ડા)ના એક પ્રકલ્પ એમ મળીને કુલ .૨૦૩.૬૧ કરોડના છ પ્રકલ્પોનું લોકાર્પણ અને .૨૯૧.૪૯ કરોડના જુદા જુદા ૨૨ પ્રકલ્પોના ખાતમુહર્ત એમ મળીને કુલ .૪૯૫.૧૦ કરોડના વિવિધ ૨૮ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહર્ત તા.૨૫–૨–૨૦૨૪ને રવિવારના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીન હસ્તે કરાશે.
ઉપરોકત વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહર્ત થવાથી શહેરીજનોને ડ્રેનેજ નેટવર્કની કામગીરીથી ગંદકીમાંથી મુકિત મળશે અને સુવિધામાં વધારો થશે તેમજ પાણી પુરવઠા નેટવર્કની કામગીરીથી પૂરતા ફોર્સથી પીવાનું શુધ્ધ પાણી મળશે, લાઈનલોસ નિવારી શકાશે અને સુવિધામાં વધારો થશે.
આ પ્રોજેકટસનું લોકાર્પણ, ખાતમુહર્ત થશે
– વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ:– (.૨૦૩.૬૧ કરોડ)
– ન્યારી–૧ ડેમથી જેટકો ઠઝઙ સુધી ૧૦૧૬ એમે.એમ. ડાયા ૧૦ એમ.એમ. જાડાઈની એમ.એસ. પાઈપલાઈન(૮.૦ કી.મી.) નાખવાનું કામ.(. ૨૭.૯૦ કરોડ)
– જેટકો ચોકડી ખાતે સંપૂર્ણ ઓટોમેશન આધારિત ઝીરો વોટર વેસ્ટેજ ૫૦ એમએલડી કેપેસીટીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનુ કામ. (.૪૨.૫૦ કરોડ)
–પુનિતનગર ૮૦ ફુટ રોડ પર મોહનેશ્વર મહાદેવ મંદિર થી વાવડી હેડ વર્કસ સુધી (વોર્ડ નં.–૧૨) ૬૧૦ એમ.એમ. ડાયા. ૩કઙઊ ખજ પાઇપલાઇન નાખવાનુ કામ. (.૬.૬૩ કરોડ)
– અમૃત મિશન ૨.૦ અંતર્ગત વેસ્ટઝોન હસ્તકના કુલ ૦૬ (છ) અલગ–અલગ પમ્પીંગ સ્ટેશનોની ઈલે–મિકે મશીનરીના ઓગમેન્ટેશન કરવાનું કામ. (.૧૩.૯૪ કરોડ)
– સ્માર્ટ સિટી અંતર્ગત રૈયાધાર ખાતે ૮ એમ.એલ.ડી. કેપેસિટી ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું તથા તેનું ૫ વર્ષનું કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ કામ (.૧૭.૫૦ કરોડ)
– ડા વિસ્તારના ૨૪ ગામોમાં જથ્થાબધં પાણી પુરવઠા યોજનાનું કામ (.૯૫.૧૪ કરોડ)
– વિવિધ પ્રકલ્પોના ખાતમુહર્ત:– (.૨૯૧.૪૯ કરોડ)
– વોર્ડ નં.–૧માં રૈયાધાર હયાત ૫૬ ખકઉ પાસે ૨૩ ખકઉ ક્ષમતાનો નવો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના તથા તેના ૫ (પાંચ) વર્ષના કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનું કામ (.૩૪.૭૫ કરોડ)
– વોર્ડ નં.–૧માં ઘંટેશ્વર ખાતે ૧૫ ખકઉ ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના તથા તેના ૫ (પાંચ) વર્ષના કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનું કામ (.૩૦.૮૫ કરોડ)
– મુંજકા વિસ્તારમાં ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન બનાવવા બાબત (.૬.૬૯ કરોડ)
– વોર્ડ નં ૦૨ માં રૈયાધાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી બજરંગવાડી હેડવર્કસ સુધી ૫૦૦ મી મી ડાયા એમ એસ ૩ એલ પી ઈ પાઈપલાઈન નાખવાનું (.૫.૯૬ કરોડ)
– વોર્ડ નં –૩માં માધાપર જંકશન થી દક્ષિણ પશ્ચિમ દિશામાં ડ્રેનેજ લાઈન નાખવાનું તથા રોડ રીસ્ટોરેશન કરવાનું કામ (પાર્ટ ૧) (.૮.૮૦ કરોડ)
– વોર્ડ ન–ં ૩માં માધાપર જંકશન થી ઉત્તર પશ્ચિમ ભાગમાં ડ્રેનેડ લાઈન નાખવાનું તથા રોડ રીસ્ટોરેશન કરવાનું કામ. (.૫.૭૫ કરોડ
– વોર્ડ ન–ં ૩માં માધાપર જંકશન થી ઉત્તર પશ્ચિમ ભાગમાં ડ્રેનેડ લાઈન નાખવાનું તથા રોડ રીસ્ટોરેશન કરવાનું કામ. (.૬.૧૧ કરોડ)
– રાજકોટ મહાનગરપાલિકા વિસ્તા૨નાં વોર્ડ નં.–૧૧ (પાર્ટ) તથા ૧ર (પાર્ટ)માં ડ્રેનેજ પાઇપ લાઇન નેટવર્ક અને હાઉસ કનેકશન ચેમ્બાર બનાવવાનું કામ. (.૨૫.૮૩ કરોડ)
– વોર્ડ નં.–૧રમાં મવડી (પાર્ટ) તથા લાગુ વિસ્તારમાં ડી.આઇ. પાઇપ લાઇન ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક કરવાનું કામ. (પોકેટ–૧ર, ૧૩, ૧૪ અને ૧૫) (.૨૪.૨૫ કરોડ)
– વોર્ડ નં.–૯માં રા.મ્યુ.કો.નાં મુંજકા વિસ્તારમાં પ્રોવાઇડિંગ અને લેઈંગ પ્રપોઝડ એસ.પી.એસ. સીવરેજ નેટવર્ક તથા રોડ રિસ્ટોરેશન સાથેનું કામ. (ભાગ–૩) (.૫.૪૪ કરોડ)
– વોર્ડ નં.–૯માં રા.મ્યુ.કો.નાં મુંજકા વિસ્તારમાં પ્રોવાઇડિંગ અને લેઈંગ પ્રપોઝડ એસ.પી.એસ. સીવરેજ નેટવર્ક તથા રોડ રિસ્ટોરેશન સાથેનું કામ. (ભાગ–૪) (.૬.૧૮ કરોડ)
– વોર્ડ નં.–૧રમાં મવડી (પાર્ટ) તથા લાગુ વિસ્તારમાં ડી.આઇ. પાઇપ લાઇન ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક કરવાનું કામ.(પોકેટ–૬) (.૭.૪૯ કરોડ)
– વોર્ડ નં.–૯માં રા.મ્યુ.કો.નાં મુંજકા વિસ્તારમાં પ્રોવાઇડિંગ અને લેઈંગ પ્રપોઝડ એસ.પી.એસ. સીવરેજ નેટવર્ક તથા રોડ રિસ્ટોરેશન સાથેનું કામ. (ભાગ–૨) (.૪.૩૫ કરોડ)
– વોર્ડ નં.–૯માં રા.મ્યુ.કો.ના મુંજકા વિસ્તારમાં પ્રોવાઇડિંગ અને લેઈંગ પ્રપોઝડ એસ.પી.એસ. સીવરેજ નેટવર્ક તથા રોડ રિસ્ટોરેશન સાથેનું કામ. (ભાગ–૧) (.૩.૨૦ કરોડ)
– વોર્ડ નં.–૧૧માં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં હૈયાત સીવેજ પંમ્પીંગ સ્ટેશન–મુંજકાને લાગુ કાલાવડ રોડ વિસ્તારમાં ભુગર્ભ ગટરની લાઇન નાંખવાનું તથા રોડ રીસ્ટોરેશન કરવાનું (.૧૦.૮૯ કરોડ)
– વોર્ડ નં.૪માં હરસિધ્ધિ અને રીધ્ધી સિધ્ધી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ડ્રેનેજ લાઈન નાખવાનું કામ (.૮.૨૦ કરોડ)
– વોર્ડ નં.૪માં ભગવતીપરા વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નાખવાનું કામ (.૪.૫૯ કરોડ)
– વેસ્ટઝોનમાં નવા ભળેલા મોટામવા વિસ્તારમાં વોટર સપ્લાય હેડવર્કસ (સીવીલ, ઈલેકટ્રીકલ, મીકેનીકલ અને ઇન્ક્રુમેન્ટેશન સાથે) બનાવવાનુ કામ (.૩૪.૪૩ કરોડ)
– વેસ્ટઝોનમાં નવા ભળેલા મુંજકા વિસ્તારમાં વોટર સપ્લાય હેડવર્કસ (સીવીલ, ઈલેકટ્રીકલ, મીકેનીકલ અને ઇન્ક્રુમેન્ટેશન સાથે) બનાવવાનુ કામ (.૨૬ કરોડ)
– વોર્ડ નં.–૧૧માં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તા રમાં હૈયાત સીવેજ પંમ્પીંગ સ્ટેશન–મુંજકાને લાગુ ૧૫૦ ફુટ રીંગ રોડ, મુંજકા પાસે, ભુગર્ભ ગટરની લાઇન નાંખવાનું તથા રોડ રીસ્ટોરેશન (.૧૪.૮૨ કરોડ)
– વોર્ડ નં.–૧૧માં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તામરમાં હૈયાત પંમ્પીંગ સ્ટેશનને લાગુ મુંજકા, મોટામવા ગામમાં ભુગર્ભ ગટરની લાઇન નાંખવાનું તથા રોડ રીસ્ટોરેશન કરવાનું કામ. (પાર્ટ–૯) (.૭.૦૬ કરોડ)
– વોર્ડ નં.–૧૧માં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં નવાં ૧૫૦ ફુટ રીંગ રોડ તથા લાગુ વિસ્તારનાં ટી.પી. રસ્તા પર ભુગર્ભ ગટરની લાઇન નાંખવાનું તથા રોડ રીસ્ટોરેશન કરવાનું કામ (.૯.૮૫ કરોડ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશાહિદ -કૃતિનો રોમાંસ કોકટેલ 2'માં ખીલશે
December 19, 2024 12:24 PMલાપતા લેડીઝના શૂટિંગ દરમ્યાન રવિ કિશને160 પાન ખાધાં
December 19, 2024 12:22 PMતબ્બુ છુપી રુસ્તમ નીકળી:હોલીવુડમાં ડંકો વગાડ્યો
December 19, 2024 12:21 PMજામનગર: આઇ.ટી.આર.એ. ખાતે મૂત્રમાર્ગને લગત રોગો માટે ચલાવવામાં આવે છે ખાસ ઓ.પી.ડી
December 19, 2024 12:21 PMજામનગર: લાલપુર ASP પ્રતિભા યાદવે નારણપુર ગામના રહીશો સાથે કરી મુલાકાત
December 19, 2024 12:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech