રાજકોટ મહાનગરપાલિકાને મિલકત વેરા વસૂલાતનો લયાંક પૂર્ણ કરવા માટે આજથી દરરોજ પિયા એક કરોડની વેરા વસૂલાત થાય તો જ લયાંક સિદ્ધિ પ્રા થાય તેમ છે દરમિયાન મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલે બાકી વસૂલવા માટે ની સીલીંગ ડ્રાઈવમાં કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી ને ટોપ પ્રાયોરિટીમાં સીલ કરવા સૂચના આપતા આજે સોની બજાર અને માર્કેટયાર્ડ સહિતની બજારોમાં કુલ ૩૪ બાકીદારોની મિલકતો સીલ કરાઈ હતી જેમાં પાનની દુકાન અને હેર સલૂન પણ સમાવિષ્ટ છે.
વોર્ડ નં.૭માં સોનીબજારમાં અનમોલ ચેમ્બર્સના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૮૦ લાખ તેમજ સોનીબજારમાં આવેલ જે.પી.ટાવર–સી વિંગના ગ્રાઉન્ડ લોરની શોપ નં–૩ના માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૫૦ લાખ થઇ હતી.વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નં–૧માં ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ પુષ્પમ કોમ્પ્લેક્ષમાં ૨–યુનિટની નોટીસ સામે રીકવરી .૧.૬૪ લાખ, વોર્ડ નં.૧૪માં મોરબી રોડ પર આવેલ અર્જુન પાર્કમાં ૧–નળ કનેકશન કપાત, મોરબી રોડ પર આવેલ શ્રી રામ પાર્કમાં ૧–નળ કનેકશન કપાત, મોરબી રોડ પર સદગુ નગરમાં૧–નળ કનેકશન કપાત, વોર્ડ નં–૫માં પેડક રોડ પર આવેલ આર્યાનગર સોસાયટીમાં ૧ યુનિટની નોટીસ સામે રીકવરી .૯૦,૦૦૦, જુના માર્કેટ યાર્ડમાં આવેલ શોપ નં.૨૦ સીલ, વોર્ડ નં.૬માં સુંદરમ એવન્યુમાં ૨ યુનિટને નોટીસ, મહિકા માર્ગ પર આવેલ ન્યુ સ્ટાઇલ હેર આર્ટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૪૫,૩૦૦, ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં ૪ યુનિટને નોટીસ, સતં કબીર રોડ પર આવેલ કબીર કોમ્પ્લેક્ષમાં થર્ડ લોર શોપ નં–૩૧૮ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ૩૮,૦૦૦નો ચેક આપેલ, સાગરનગરમાં ગુડસ એન્ડ ટ્રાન્સપોર્ટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૫૧,૦૦૦, વોર્ડ નં–૭માં સોનીબજારમાં અનમોલ ચેમ્બર્સના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૮૦ લાખ.સોનીબજારમાં આવેલ જે.પી.ટાવેર–સી.વિંગમાં ગ્રાઉન્ડ લોર શોપ નં–૩ ના માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૫૦ લાખ, રજપુતપરા મેઇન રોડ પર આવેલ ખોડીયર કોર્મશિયલ થર્ડ લોર ઓફિસ નં–૩૧૯, ઓફિસ નં–૩૦૬, ઓફિસ નં–૩૦૩ સહિત ત્રણ ઓફિસોને સીલ મારેલ, યારે અન્ય બે યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૨.૧૬ લાખ, વોર્ડ નં–૯માં યુનિ.સિટી રોડ પર આવેલ હરભોલે એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ લોર શોપ નં–૧૧, ૧૨, ૧૩ ને સીલ, સાધુવસવાણી રોડ ઉપર આવેલ વિશ્વકર્મા સોસાયટીના ગ્રાઉન્ડ લોર શોપ નં–૨ સીલ,વોર્ડ નં–૧૧માં આસુતોષ કોમ્પ્લેક્ષમાં ફસ્ર્ટ લોર–૧૦૩ ને સીલ, નાનામોવા રોડ પર આવેલ ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૮૦,૦૦૦, મવડી રોડ પર આવેલ સાવન ડાયમડં શોપ એન્ડ એપાર્ટમેન્ટ ફસ્ર્ટ લોર શોપ નં–૧૦ને સીલ, મવડી રોડ પર આવેલ ઇસ્કોન અબિટો શોપ નં–૨ સીલ, વોર્ડ નં–૧૨મા ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ સુયોગ કોમ્પ્લેક્ષમાં ફસ્ર્ટ લોર શોપ નં–૨ ના બાકી માંગણા સામે સીલ કાર્યવાહી કરતા .૬૦,૦૦૦, મવડી વિસ્તારમાં ગોકુલ રેસિડેન્સી બ્લોક નં–૩૭ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૯૭,૦૦૦, ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ સુયોગ કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ લોર શોપ નં–૩ ના બાકી માંગણા સામે સીલ કાર્યવાહી કરતા .૭૧,૩૭૬ તેમજ ફસ્ર્ટ લોર શોપ નં–૩ ના બાકી માંગણા સામે સીલ કાર્યવાહી કરતા .૫૯,૨૫૪, મવડી રોડ ઉપર આવેલ મવડી પ્લાઝા ગ્રાઉન્ડ લોર શોપ નં–૫ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૫૧,૦૭૮, વોર્ડ નં–૧૩માં ઉમાંકાન્ત ઇન્ડ એરીયામાં ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૫૦ લાખ, દોશી હોસ્પીટલ રોડ પર આવેલ ૬–નળ કનેકશન કપાત, ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ રાજપથ એવેન્યુ ફસ્ર્ટ લોર શોપ નં–૩ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૧૧ લાખ, મવડી રોડ પર આવેલ ૧–યુનિટને નોટીસ આપેલ, વોર્ડ નં–૧૫મા કોઠારીયા બાયપાસ રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક, મીરા ઉધોગિક વિસ્તારમાં ૪–યુનિટને નોટીસ, વોર્ડ નં–૧૬માં પરસાના સોસાયટીમાં ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૨૭,૦૦૦, ૮૦ ફુટ રોડ પર આવેલ શ્રી નિધી પાનના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૩૩,૦૦૦, વોર્ડ નં–૧૮મા સોમનાથ ઇન્ડ એરીયા માં ૩–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૨.૧૮ લાખ, શ્રધ્ધા પાર્કમાં ૧–યુનિટને સીલ, ૧૦૦ ફુટ રીંગ રોડ પર આવેલ ગણેશ રેસીડેન્સી શેરી નં–૨ માં ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૯૬ લાખનો ચેક, ઢેબર રોડ પર આવેલ બજંરગ એન્જી.ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૮૬,૭૦૦ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીમાં મેનેજર વત્સલ પટેલ, નિરજ વ્યાસ ,સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેકટર દ્રારા આસી.કમિશ્નર સમીર ધડુકના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech