શહેર હોય કે હાઇવે હમ તો બેફિકર બન કે ડ્રાઇવીંગ કરેંગે, વાહન ચાલકોને ટ્રાફિક નિયમ પાલન કરવાની બદલે તોડવાની ટેવ વધુ પડી ગઈ હોઈ તેમ દંડની વસુલાતના આંકડા જોતા લાગી રહ્યું છે. પકડાઇએ તો દડં ભલે ભરવો પડે પણ નિયમોનું પાલન તો નહિ જ કરીએ. આરટીઓ દ્રારા ચેકીંગ કામગીરીના દર મહિને જાહેર કરવામાં આવતા આંકડા મુજબ નવેમ્બર–૨૦૨૪માં જુદા જુદા ટ્રાફિક નિયમોના ભગં બદલ ૧૧૦૧ વાહન ચાલકોને . ૩૯,૧૭,૧૪૨નો દડં ફટકારવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ ગેરકાયદેસર વ્હાઇટ એલઇડી લાઈટ ફિટ કરી વાહન હંકારી નીકળતા તેમજ રોગ સાઈડમાં વાહન લઇ આવતા ૩૦૮ ચાલકોને .૩,૦૮,૫૦૦ની દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. બીજા નંબરે હેલ્મેટ, સીટબેલ્ટ, પી યુ સી, વીમા વગર વાહન હંકારનાર ૨૦૪ લોકોને . ૧,૮૫,૫૦૦ જેટલો દડં ફટકારવામાં આવ્યો છે. આ કાર્યવાહી રાજકોટ આરટીઓ કે.એમ.ખપેડની સૂચનાથી ઇન્સ્પેકટરની ટિમ દ્રારા કરવામાં આવી હતી
કયા ગુનામાં કેટલો દડં ફટકારવામાં આવ્યો
(૧) વ્હાઇટ લાઇટ એલઈડી, રોંગલેન ૨૦૪૧,૮૫,૫૦૦
(૨) હેલ્મેટ, સીટબેલ્ટ, પીયુસી, વીમા વગર ૩૨૭૨,૯૫,૫૦૦
(૩) ઓવર લોડીગ ૧૪૫૧૭,૮૧,૦૦૦
(૪) ભયજનક રીતે અને ઓવરસ્પીડ ૧૪૨૨,૮૩,૫૦૦
(૫) ડ્રાઇવિંગ લાયસન્સ વગરના વાહન ૭૮૧,૫૬,૦૦૦
(૬) ફિટેનશ વગરના વાહન ૬૮૩,૪૦,૦૦૦
(૭) ઓવર ડાઇમેન્સન ૪૮૩,૩૧,૦૦૦
(૮)વાહન સેફટી એંગલ ૩૬૩૬,૦૦૦
(૯) રેડિયમ રેફલેકટર– રોડ સેટી સબંધિત ૩૨૩૨,૦૦૦
(૧૦) કલેન્ડેસ્ટાઇન ઓપરેશન ૨૫૫૦,૦૦૦
(૧૧) ટેકસ વગર ચાલતા વાહનો ૧૫૨,૧૩,૬૪૨
કુલ કેસ: ૧૧૦૧કુલ દડં ૩૯,૧૭,૧૪
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PM૪૦ લાખનું કલેઇમ કૌભાંડ: ડો.અંકિત માસ્ટરમાઈન્ડ: પાંચ પકડાયા
April 12, 2025 03:22 PMજન્માષ્ટમી સુધીમાં રાજકોટમાં જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલ થશે કાર્યરત
April 12, 2025 03:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech