મહુવાના ઊંચા કોટડા ખાતે ભારે પવન ફુંકાતા ૩ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

  • June 15, 2023 05:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઊંચા કોટડા ખાતે ભારે પવન ફુંકાતા ઘરોના પતરાં ઉડી ગયા છે અને ૩ લોકો ઇજાગ્રસ્ત થયા છે વહીવટી તંત્ર દ્વારા તેમને સારવાર માટે ખસેડાયાં છે.


બીપરજોય વાવાઝોડાના પગલે મહુવાના ઊંચા કોટડામાં ભારે પવન ફૂંકાયો હતો ભારે પવન ફૂંકાતા ઘર પર ગોઠવવા માં આવેલા પતરાં ઉડી ગયા હતા પતરા ઉડવાના કારને ત્રણ વ્યકિતઓને ઈજા થવા પામી હતી આ ઘટનાની જાણ વહીવટી તંત્રને થતાં સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application