રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચ હવે બાકી વેરો વસૂલવા માટે આંકરાપાણીએ થઇ છે અને એપાર્ટમેન્ટના હોલ તેમજ કોમર્શિયલ કોમ્પ્લેકસના સેલર પણ સીલ કરવાનું શ કયુ છે. મિલકત વેરાનો ટાર્ગેટ કોઈપણ સંજોગોમાં પૂર્ણ થવો જોઈએ તેવા મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલના આદેશના પગલે ટેકસ બ્રાન્ચ હવે આક્રમક બની છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચ ના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવ ની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નં–૫માં રણછોડ નગરમાં ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૫૭,૫૦૦, પેડક રોડ પર આવેલ જી.બી.ડાયમડં કોમ્પ્લેક્ષ સેકન્ડ લોર શોપ નં–૨૦૬ની નોટીસ સામે રીકવરી .૬૧,૫૨૫, નવાગામ રોડ પર આવેલ સેન્ચુરી ટ્રાન્સપોર્ટની નોટીસ સામે રીકવરી .૧.૦૦ લાખ વોર્ડ નં–૬માં રણછોડનગરમાં શેરી નં–૪ ના ૧–નળ કનેકશન કપાત સામે રીકવરી .૬૪,૦૦૦, ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ રાજકોટ ગુડસ ટ્રાન્સપોર્ટ નગર શોપ નં–૧૬૮ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૪૦,૦૦૦, ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ રાજકોટ ગુડસ ટ્રાન્સપોર્ટ નગર ૨–યુનિટને નોટીસ, વોર્ડ નં–૯માં યુનિ.રોડ પર આવેલ હરભોલે એપાર્ટમેન્ટ સીલ, રૈયા રોડ પર આવેલ ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૩.૬૩ લાખ, નેમીનાથ સોસાયટીમાં ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૩૦,૫૦૦, વોર્ડ નં–૧૦ કાલાવાડ રોડ પર આવેલ બીએસએનએલ ના નોટીસ સામે રીકવરી .૫.૩૫ લાખ, વોર્ડ નં–૧૨માં મવડી રોડ નીલકઠં પ્લાઝા કોમ્પ્લેક્ષમાંસેલર શોપ નં.૬,૭, ૯ અને ૧૦ સીલ, વોર્ડ નં–૧૩માં સ્વામીનારાયણ ચોક પાસે આવેલ ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૧.૭૬ લાખ, ઉમાંકાન્ત પંડિત ઉધોગનગરમાં શેરી નં–૧૦ માં ૧–યુનિટ સીલ મારેલ.
કોઠારીયા વિસ્તારમાં આવેલ માતી ઇન્ડ એરીયા ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા .૩.૨૧ લાખનો ચેક આપેલ, મવડી મેઇન રોડ પર આવેલ એમ.પી.પાર્કની નોટીસ સામે રીકવરી .૧.૨૬ લાખ, વોર્ડ નં–૧૮માં કોઠારીયા રોડ પર આવેલ ક્રુપાલી ઇન્ડના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૮૫,૫૨૦ સહિતની કામગીરી કરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech