મોરબી જિલ્લામાં દેશી દારૂ વેચતી ૭ મહિલાઓ સહિત ૧૪ ઈસમો ઝબ્બે

  • February 21, 2023 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂનાધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે.જ્યાં મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતી ૭ મહિલાઓ સહિત ૧૪ ઇસમો ઝડપાયાછે.
મોરબીમાં આરોપી દેવરાજભાઇ સગરામભાઇ કરોતરા નવલખીરોડ ગાયત્રીનગર રોડ ઉપર પોતાના કબ્જામાં રૂપિયા ૧૨૦ની કિમતના ૬લિટર દેશી દારૂ સાથે રજીયાબેન જુસબભાઇ કટીયા લાતીપ્લોટ શેરી નં.૦૩માં પોતાના કબ્જામાંરૂપિયા ૬૦૦ની કિમતના ૩૦ લિટર દેશી દારૂ સાથે મનિષાબેન સુરેશભાઇ થરેસા વજેપર શેરી નં.૨૪ ના નાકે પોતાના કબ્જામાં રૂપિયા ૨૦૦ની કિમતના ૧૦ લિટર દેશી દારૂસાથે મળી આવી હતી.મોરબીમાં આરોપી ગૌરીબેન રસીકભાઇ હમીરપરા કાલીકાપ્લોટ સતવારા બોર્ડીંગ પાછળ જાહેરમાં પોતાનાકબ્જામાં રૂપિયા ૩૨૦ની કિમતના ૧૬ લિટર દેશી દારૂ સાથે રુખીબેન રાજેશભાઇ સાતોલા ઇન્દીરાનગર મંગલમ વિસ્તારમાં પોતાના મુકતાબેન લાલજીભાઇ ઉધરેજીયા જેતપર રોડ વેન્ટો સિરામીક રોડ ઉપર પોતાના કબ્જામાં રૂપિયા ૧૬૦ની કિમતના ૮ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.
આરોપી શોભનાબેન ભરતભાઇ જંજવાડીયા ભડીયાદ ગામ રામદેવ પીરના મંદિરની પાછળ પોતાના મુકેશભાઇ બટુકભાઇ પરમાર વીસીપરા અમરેલી રોડભવાનીનગર પાસે જીવરાજભાઇ નરશીભાઇ અખીયાણી વીસીપરા અમરેલી રોડ વિનોદભાઇ પરસોત્તમભાઇ બારૈયા ટીંબડી ગામની સીમ શક્તિપેકેજીંગ કારખાના પાસે આરોપી મહમદ જુસબભાઇ દોના સોખડા ગામના બસ સ્ટેન્ડ પાછળ પોતાના કબ્જામાં રૂપિયા ૨૦૦ની કિમતના ૧૦ લિટર દેશીદારૂ સાથે મળી આવ્યો હતો. વાંકાનેરમાં આરોપી ગોવિન્દભાઇ ભીમાભાઇ રીબળીયા બસ સ્ટેશન ની બાજુમાં પોતાના કબ્જામાં રૂપિયા૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.
​​​​​​​
વાંકાનેરમાં આરોપી રાજુભાઇ બધાભાઇ કોંઢીયા પંચાસીયા ગામની સીમમાં સજનપર જવાના રોડ પર પોતાના કબ્જામાં રૂપિયા ૧૨૦નીકિમતના ૦૬ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. ટંકારામાં આરોપી નીરૂબેન ગોરધનભાઇ ચાડમીયા મિતાણાગામ મિતાણા નેકનામરોડ બાપા સિતારામ મઢુલી પાસે પોતાના કબ્જામાં રૂપિયા ૧૨૦ની કિમતના ૦૬ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.ટંકારામાં આરોપીમુન્નાભાઇ ભાણજીભાઇ વાઘેલા રીલાયન્સ પેટ્રોલપંપ પાસે પોતાના કબ્જામાં રૂપિયા ૪૦ની કિમતના ૨ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application