ગોંડલના ભગવતપરામાં રહેતા શખસના મકાનમાંી ૧૩૨ બોટલ દા‚ ઝડપાયો

  • August 03, 2024 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ સિટી પોલીસ મકના સ્ટાફે અહીં ભાગવતપરામાં રહેતા શખસના મકાનમાં દરોડો પાડી અહીંી ૧૩૨ બોટલ દારૂનો જથ્ો ઝડપી લીધો હતો. પોલીસે દારૂના આ જથ્ા સો મુકેશ ઉર્ફે મુન્નાને પકડી પાડ્યો હતો. તેની પૂછતાછ કરતા દારૂનો આ જથ્ો ચોરડીના શખસે મંગાવ્યો હોય અને મારવાડી શખસ આપી ગયાની કબુલાત આપી હતી. ચોરડીના આ શખસને ગઈકાલે જ એલસીબીની ટીમે ાર ગાડીમાં ૩૦ બોટલ દારૂ સો ઝડપી લીધો હતો.



દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ સિટી પોલીસ મકના પીઆઇ એસ.ડી. ડામોરની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ ભાવેશભાઈ અને હરેશભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે ગોંડલના ભગવતપરા શેરી નંબર ૧૦/૩૭ ના ખૂણે રહેતા મુકેશ ઉર્ફે મુન્નાના મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે અહીં ઘરમાં તપાસ કરતા વિદેશી દારૂની ૧૩૨ બોટલ મળી આવી હતી. જેી પોલીસે રૂપિયા ૩૯,૬૦૦ ની કિંમતનો દારૂનો આ જથ્ો કબજે કરી મુકેશ ઉર્ફે મુન્નો હરિભાઈ મકવાણા (ઉ.વ ૪૪) ની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપીની પૂછતાછ કરતા દારૂનો આ જથ્ો ગોંડલના ચોરડી ગામે રહેતા સોહીલ સલીમભાઈ માડમે મંગાવ્યો હોવાનું અને પંકજ મારવાડી નામનો શખસ દારૂ આપી ગયાની કબુલાત આપી હતી. પોલીસે દારૂનો આ જથ્ો કબજે કરી ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી અન્ય બે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હા ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ચોરડીના સોહિલ માડમને ગઈકાલે એલસીબીની ટીમે ગોંડલની આશાપુરા ચોકડી પાસે ાર ગાડીમાં ૩૦ બોટલ દારૂ સો ઝડપી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application