કલ્યાણપુરમાં વિજપોલ ઉપર જમ્પર લગાવતા યુવાનનું કરન્ટથી મૃત્યુ

  • April 27, 2023 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામે એક આ સામેની વાડીમાં આવેલ વીજ પોલ ઉપર જમ્પર લગાડવા માટે ચડેલા લાંબા ગામના દેવાભાઈ ભોજાભાઈ મોરવાડ (ઉ.વ. ૨૭) તથા કુતિયાણા તાલુકાના ચૌરા ગામે રહેતા મયુરભાઈ ભાયાભાઈ કંડોરીયા (ઉ.વ. ૨૬) પોલ ઉપર ચડીને કામ કરી રહ્યા હતા, ત્યારે મયુરભાઈ કંડોરીયાને જોરદાર વિજ કરંટ લાગતા તેમનું મૃત્યુ હતુ. આ અંગેની જાણ દેવાભાઈ મોરવાડે કલ્યાણપુર પોલીસને કરી છે. જે સંદર્ભે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application