મોહનનગર આવાસમાં પાંચમાં માળેથી નીચે પટકાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત

  • May 25, 2023 11:40 AM 

જામનગર મોહનનગર આવાસમાં પાંચમાં માળેથી નીચે પટકાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજયુ છે.... ગઈકાલે 30 વર્ષીય યુવક મોહનનગર આવાસના પાંચમા મારાથી નીચે પટકાયો હતો... યુવકને પગના ભાગે ફેક્ચર થયું હતું અને છાતીના ભાગે ગંભીર પહોંચી હતી...

​​​​​​​જોકે પરિજનો એ આક્ષેપ લગાવ્યું હતું કે યુવકને કોઈ અન્ય વ્યક્તિએ ધક્કો મારી અને પાંચવા માળેથી નીચે નાખ્યો છે.... સમગ્ર મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી છે અને યુવકના મૃતદેહનું પીએમ કરવામાં આવી રહ્યું છે પીએમ બાદ સાચી હકીકત બહાર આવશે...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application