ખંભાળિયા ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં યોગ દિવસની ઉજવણી કરાઈ

  • June 21, 2023 10:39 AM 

આજરોજ ૨૧ જુન,૨૦૨૩ વિશ્વ યોગા દિવસ નિમિતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે ઉજવણી કરવામાં આવેલ જેમાં કેબિનેટમંત્રી મુળુભાઈ બેરા , દેવભૂમિ દ્વારકા કલેકટર અશોક શર્મા ,DDO, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી,  DySP  એમ.એમ.પરમાર વગેરેની ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા પોલીસ તથા ડ્રીમ લાઈન સ્કુલ અને એસ.એન.ડી. ટી. સ્કુલના વિદ્યાર્થીઓ તથા નાગરીકો દ્વારા સમુહમાં યોગા કરી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application