મહિલા એડવોકેટે નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

  • March 01, 2023 04:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના જાણીતા બ્રહ્મ અગ્રણી,સામાજિક કાર્યકર અને એડવોકેટ દિપાલીબેન પંડયા કે જેમણે ડિસેમ્બર 22મા નડિયાદ મુકામે સ્ટેટ લેવલ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમા 2 ગોલ્ડ મેડલ અને પ્રથમ વખત નેશનલમા કુરુક્ષેત્રમા 1 ગોલ્ડ મેડલ મેળવી ગુજરાત અને જામનગર નુ ગૌરવ વધાર્યુ છે.


દ્રોનાચાયઁ સ્ટેડિયમ, કુરુક્ષેત્ર _હરિયાણા, 4થી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ..16  થી 19 ફેબુઆરી2023

18  રાજ્યો ના કુલ સ્પર્ધક અંદાજે 2500,

જામનગર ના 20 સ્પર્ધકો (35 થી100 વય જૂથ)એ કુલ 5 ગોલ્ડ મેડલ  ,8 સિલ્વર મેડલ  8 બ્રોન્ઝ મેડલ  મેળવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application