ઉના, તાલાલા, કોડીનારની સુગર ફેકટરીઓ બંધ થતાં હવે ખેડૂતો ગોળના રાબડાના સહાર

  • December 05, 2023 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રમાણમાં શેરડીનું વાવેતર ાય છે જેી ભૂતકાળમાં અહી ત્રણ શુગર મિલ ધમધમતી હતી..પરંતુ તમામ મિલો બંધ તા હવે ગોળ બનાવવાના રાબડાઓ ોડા વર્ષોી મોટા પ્રમાણમાં ધમધમી રહ્યા છે જો કે ખેડૂતોએ ગોળના રાબડાઓ બનાવી શેરડી પિલવાનું શ‚ તો કર્યું છે. ગિરનો ગોળ કેમિકલ વગરનો બનતો હોય અતિ ઉત્તમ ક્વોલિટીનો ગોળ બને છે. કેમિકલ યુક્ત ગોળ ખાવાી ગળામાં ખરેડી પડે અને શારીરિક નુકશાન પણ ભોગવવું પડે છે. દેશી શુદ્ધ ગોળ બનાવવા માટે સખત મહેનત કરવી પડે છે. ખેડૂતનાં ખેતરમાંથી  શેરડીને કાપી લાવ્યા બાદ તેનું પિલાણ કરી તેનો રસ બનાવાય છે. અને ત્યારબાદ તે રસને અનેક ડીગ્રી ટેમ્પરેચરે ગરમ કરી ઘટ્ટ કરવામાં આવે છે. જેને શુદ્ધ અને લિજ્જતદાર બનાવવા માટે કુદરતી વનસ્પતિ ભીંડીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ગિરનો ગોળ ઉત્કૃષ્ટ કક્ષાનો બને છે. ગીરની ધરતીમાં જ અદભુત તાકાત છે. અહીં ઉત્તમ કક્ષાની શેરડી વિપુલ માત્રામાં પાકે છે. ગીરના ગોળમાંથી  આયર્ન, વિટામિન, ગ્લુકોઝ, કેલ્શિયમ સહિત જીવન રક્ષક અનેક ઘટકો મળી રહે છે. આયુર્વેદની અનેક ઔષધિઓમાં ગીરના દેશી ગોળનો ઉપયોગ કરવામાં આવે છે.ખાસ કરીને શિયાળામાં આ ગોળનું વિવિધ રીતે સેવન કરવાી વર્ષ આખું શરીર તંદુરસ્ત રહે છે. 



ગીર સોમના જિલ્લાના તાલાલા કોડીનારમાં મોટા પ્રમાણમાં શેરડીનું વાવેતર થાય છે જેના કારણે અહીં ત્રણ શુગર મિલ એક સમયે ધમધમતી હતી જો કે તમામ સુગર મિલો હાલ બંધ હાલતમાં છે સુગર મિલો બન્ધ તા ગીર પંકમાં ૧૭૫ી પણ વધારે રાવડાઓ શરૂ  થયા છે રાબડાઓ ધમધમતા ખેડૂતો પોતાની શેરડી વહેંચી રહયા છે પરન્તુ ખેડૂતો શેરડીના ભાવને લય ખૂબ નિરાશ જોવા મળી રહયા છે ખેડૂતોના કહેવા મુજબ એક તન શેરડીનો ભાવ હાલ ૨૫૦૦ી ૨૭૦૦ રૂપિયા ચૂકવે છે.જો કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષ ૮૦૦ી ૯૦૦ રૂપિયા જેટલા શેરડીના ભાવ ખેડૂતોને વધુ મળી રહ્યા છે. સામે ખેડૂતોનું કહેવું છે કે એક વિઘો શેરડી પકવવામાં અમને ૧૫ી ૨૦ હજાર નો ખર્ચ લાગે છે અને એક વર્ષ નો સમય શેરડી પકવવામાં લાગે છે શેરડીના ભાવ ૪ હજાર ચૂકવાય તો જ ખેડૂતોને પરવડે તેમ. છે એક તરફ ખેડૂતોને શેરડીના પૂરતા ભાવ ન મળતા ની તો. બીજી તરફ રાબડા માલિકોનું કહેવું છે કે ગોળના ભાવમાં ઘટાડો ઈ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application