જામનગર ટાઉનહોલ ખાતે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીનું પ્રદર્શન

  • February 05, 2023 12:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવાનગર નેચર કલબ દ્વારા ટાઉનહોલ ખાતે આજે અને કાલે બે દિવસ રાષ્ટ્રીય કક્ષાની વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી પ્રદર્શનનો પ્રારંભ થયો છે, જેમાં રાષ્ટ્રીયકક્ષાની વાઇલ્ડ ફોટોગ્રાફી સ્પર્ધા રાખવામાં આવી છે,

જેમાં વિજેતાઓને આવતીકાલે ચેમ્બર કોમર્સના હોલ ખાતે પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવશે, સાથો સાથ શહેરમાં ઇકો કલબ જેવી પ્રવૃતી કરતી સ્કુલોમાં શિક્ષકો અને વિધાર્થીઓને પણ વન અને પર્યાવરણમંત્રીના હસ્તે એવોર્ડ આપવામાં આવશે,

આજે આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, સ્થાયી સમિતીના ચેરમેન મનિષભાઇ કટારીયા, નવાનગર નેચર કલબના વિજયસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થીત રહયા હતા, 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application