નાવદ્રાથી આ બુલડોઝર કઇ તરફ વળશે...?

  • March 16, 2023 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પહેલા બેટ પછી હર્ષદ અને કાલથી નાવદ્રામાં મેગા ઓપરેશન ડીમોલીશન કરવામાં આવ્યું, સંખ્યાબંધ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા, કરોડોની જમીનના દબાણો દુર કરવામાં આવ્યા, નાવદ્રાના ગેરકાયદે બાંધકામોને તોડીને પાદર કરી દેવામાં આવ્યા હોવાનું તસવીરમાં નજરે પડે છે, હવે લોકોમાં એ બાબતની ઉત્તેજના જાગી છે કે, આ બુલડોઝર કઇ તરફ વળાંક લે છે અને હવે કોનો વારો છે ? 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application