સુંદર લાંબા વાળ કોને નથી જોઈતા લોકો લાંબા અને જાડા વાળ મેળવવા માટે ઘણા બધા ઉપાય અજમાવતા હોય છે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેમણે લાંબા વાળ માટે તમામ પ્રકારના ઉપાય અજમાવ્યા છે, તો તમારે મેથીના દાણાનો આ ઉપાય અજમાવવો જ જોઈએ. વાસ્તવમાં, મેથીના દાણામાં ફોલિક એસિડ, વિટામિન એ, વિટામિન કે અને વિટામિન સી ઉત્તમ માત્રામાં જોવા મળે છે. આ સિવાય મેથીના દાણામાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે વાળને લાંબા અને જાડા બનાવવામાં કારગર સાબિત થાય છે.
મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને પછી તેને પીસી લો હવે આ પેસ્ટમાં હિબિસ્કસના ફૂલ અને પાંદડા ઉમેરીને ફરીથી પીસી લો. હવે આ પેસ્ટને વાળમાં 30 મિનિટ સુધી રાખો અને પછી ધોઈ લો. આમ કરવાથી તમારા વાળ થોડા જ દિવસોમાં લાંબા અને ઘટ્ટ થઈ જશે.
મેથીની પેસ્ટ વાળ ખરતા ઘટાડવામાં અસરકારક છે. મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે પલાળેલા દાણાની પેસ્ટ બનાવી તેમાં થોડું મધ ઉમેરીને વાળના મૂળમાં લગાવો. મેથીના દાણાનું પાણી વાળમાં લગાવવાથી માથાની ત્યાં ચામડીમાં લોહીનું પરિભ્રમણ વધુ સારી રીતે થાય છે, જેના કારણે વાળ મૂળથી મજબૂત બને છે. એક સ્પ્રે બોટલમાં મેથીના દાણાનું પાણી ભરો અને તેનો હેર ટોનર તરીકે ઉપયોગ કરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયેલના પીએમ નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરાયું
November 22, 2024 11:13 AMવીરભનુની ખાંભી થી નિરમા ફેક્ટરી સુધી ના રોડ પર સ્ટ્રીટ લાઈટની સુવિધા ક્યારે?
November 22, 2024 11:12 AMદર્દીને મૃત જાહેર કરી રાખી દીધો ડીપ ફ્રીઝરમાં, સ્મશાનમાં ફરી જીવતો થયો
November 22, 2024 11:12 AMજામનગર શહેરમાં પટેલ કોલોની વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોર્સની દુકાનમાં મોડી રાત્રે આગની ઘટના
November 22, 2024 11:10 AMખંભાળિયામાં બેંક ઓફ બરોડા દ્વારા કરાયું કિસાન પખવાડાનું આયોજન
November 22, 2024 11:09 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech