વર્ષનું પ્રથમ હાઇબ્રીડ સૂર્યગ્રહણ નિહાળો live

  • April 20, 2023 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાસા દ્વારા ઓસ્ટ્રેલીયાથી સૂર્યગ્રહણનું જીવંત પ્રસારણ બતાવામાં આવી રહ્યું છે.તેમજ જુદા જુદા દેશોમાં પણ સૂર્યગ્રહણની તસ્વીરો અને ફોટા આવી રહ્યા છે. વર્ષ 2023નું પ્રથમ સૂર્યગ્રહણ થયું છે. ઓસ્ટ્રેલિયામાં આ જોવા મળી રહ્યું છે. તે ભારતમાં જોવા નહીં મળે પરંતુ અમેરિકા, જાપાન, ચીનમાં જોવા મળી રહ્યું છે. આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે જેને મિશ્ર સૂર્યગ્રહણ તરીકે પણ ઓળખવામાં આવે છે.


વૈજ્ઞાનિકોએ આ સુર્યગ્રહણને હાઇબ્રીડ સુર્યગ્રહણ કહ્યું છે. આ સુર્યગ્રહણ 100 વર્ષ બાદ જોવા મળ્યું છે.જેનું જીવંત પ્રસારણ નાસા દ્વારા ઓસ્ટ્રેલીયાથી બતાવામાં આવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં પ્રથમ સૂર્યગ્રહણ જોવા મળ્યું છે. સૂર્યગ્રહણની કેટલીક તસવીરો ત્યાંથી સામે આવી છે. સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે અને પૃથ્વી પર પડછાયો પડે છે. આ સ્થિતિમાં, તે સૂર્યપ્રકાશને સંપૂર્ણપણે અથવા આંશિક રીતે આવરી લે છે.


નાસાથી જીવંત પ્રસારણ,સૂર્યગ્રહણની આ તસવીર પશ્ચિમ ઓસ્ટ્રેલિયાથી આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application