જામનગર શહેરના ત્રણ બતી ચોક, કલ્પના હોટલ તથા રામડેરીવાળી મિલ્કતના અંદરના કમ્પાઉન્ડમાં આવેલ હાજી મામદ તથા હાજી હાસમ પીરમામદ મુસાફરખાના વકફની માલિકીના ત્રણ મકાનો પૈકી એક મકાનમાં સમીર ઐયુબ વહેવારીયાત તથા અન્ય બે મકાનોનો કબજો ઇસ્માઇલ અબુ આરબ પાસેથી ગુજરાત રાજય વકફ ટ્રીબ્યુનલ, ગાંધીનગરના આદેશ મુજબ કલેકટર, જામનગર મારફત સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ શહેર વિભાગ-ર દ્વારા કાયદાનુસારની કાર્યવાહી કરી બંને કબજેદારો પાસેથી મિલકતોનો ખાલી કબજો મુસાફરખાના વકફના કારોબારી અધિકારી વકીલ હાજી હસન ભંડેરીને સોંપવામાં આવતાં, અન્ય કબજેદારો તેમજ વકફની મિલકતોમાં ગેરકાયદેસરકબજો ધરાવનારા લોકોમાં ગભરાહટ અને ચિંતા પ્રસરેલ છે.
આ કાર્યવાહી દરમ્યાન પંચો સર્વે યાકુબ વહેવારીયા, અખ્તર હુશેન વાગીન્દા, (મુન્નાભાઇ બાદશાહ) પ્યારઅલી સમનાણી, વસીમભાઇ દરજાદા, હાજી ઇબ્રાહીમ સોલંકી વિગેરે હાજરી આપેલ. નવા વકફ કાયદા મુજબ વકફની મિલકતોની સુરક્ષા માટે સરકાર દ્વારા નિયુકત ગુજરાત રાજય વકફ ટ્રીબ્યુનલ સમક્ષ મુસાફરખાનાની મિલકતમાં રહેલા અન્ય કબજેદારોમાં ભય, ગભરાહટ વ્યાપી ગયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech