ગુજરાતનાં અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સએ ખીજડીયા પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી 

  • February 07, 2023 07:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતનાં અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સએ ખીજડીયા પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી 

જામનગર ગત તા.૩૦-૦૧-૨૦૨૩ ના રોજ  એસ.કે.ચતુર્વેદી અગ્ર મુખ્ય વન સંરક્ષકઅને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર ખીજડીયા પક્ષી અભયારણ્યની મુલાકાતે આવ્યા હતા. તેઓએ અભયારણ્ય ખાતે આયોજિત પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં આવેલા સચાણા કન્યા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. 

શ્રી એસ.કે.ચતુર્વેદીની આ મુલાકાત દરમિયાન નાયબ વન સંરક્ષક મરીન નેશનલ પાર્ક, મદદનીશ વન સંરક્ષક તથા ખીજડીયા પક્ષી અભયારણ્યના પરિક્ષેત્ર વન અધિકારીશ્રી દક્ષાબેન વઘાસીયા તથા ખીજડીયા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application