BRTS રૂટ પર બિન્દાસ જીપ ચલાવતા રાજકોટના યુવકનો વિડીયો વાયરલ, પોલીસે લગામ લગાવવાની આવશ્યકતા

  • July 25, 2023 01:58 PM 


આજનો યુવાધન રીલ્સ બનાવવા પાછળ એટલું ઘેલું થયું છે કે કાયદાઓનો ભંગ કરવામાં સહેજ પણ અચકાય એમ નથી. રાજકોટ શહેરમાં અનેક વખત બીઆરટીએસ રુટ પર વાહનો ચલાવી સોશિયલ મીડિયામાં રૌફ જમાવનાર યુવકો ના વિડીયો વાયરલ થયા છે. ત્યારે આવો જ વધુ એક વિડિયો વાયરલ થયો છે. વિશ્વજીતસિંહ ગોહિલ નામનો યુવક બીઆરટીએસ રૂટ પર બિન્દાસ વાહન ચલાવી રહ્યો છે. પોલીસે આ પ્રકારના તત્વો સામે કાર્યવાહી કરવી હવે આવશ્યક બની ગઈ છે. દિવસેને દિવસે વધતા આવા બનાવો એક વાત સ્પષ્ટ કરે છે કે આ પ્રકારના લુખ્ખા તત્વોને પોલીસની સહેજ પણ ડર નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application