Video : માતૃ દિવસે જ રાજકોટમાં જનેતાની હીનતા, નવજાત બાળકીને તરછોડી થઇ ફરાર

  • May 14, 2023 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ છે.. કહેવાય છે કે મા એ મા બીજા વગડના વા... પણ માતૃ દિવસે જ રાજકોટમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. એક તરફ આજે વિશ્વભરમાં લોકો માં ના ગુણગાન ગઈ રહ્યા છે ત્યારે શહેરની સરકારી હોસ્પિટલમાં એક જનેતાએ પોતાની નવજાત બાળકીને તરછોડી દીધી છે.


​​​​​​​સિવિલ હોસ્પીટલના બાળ હોસ્પીટલ વિભાગમાં રાખવામાં આવેલ અનામી પારણામાં ત્રણ દિવસની બાળકીને માતાએ ત્યજી દીધી છે. હાલ હોસ્પિટલ સ્ટાફ આ બાળકીની સંભાળ લઇ રહ્યું છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application