ઉપલેટામાં દિવ્યાંગ બાળકોને દિવ્યઆશિષ આપતાં વલ્લભકુળ મિલનકુમાર મહોદય

  • December 05, 2023 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવ્યાંગ દિવસે શહેરની દિવ્ય જ્યોત સંસમાં દિવ્યાગં બાળકો માટે અણધારી વસંત હતી જે ભિતરી શુધ્ધ છે તેમને ખેલવવા ખુદ વલ્લ ભ કુળ ઉપસ્તિ રહી આશીર્વચન આપ્યા છે.
ત્રીજી ડિસેમ્બર સમગ્ર દેશમાંા દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે શહેરમાં આવેલ દિવ્યો જ્યોત દિવ્યાંગ સંસમાં સમગ્ર વૈષ્ણવ સમાજ જેમ નામી ગૌરવ લઈ શકે તેવા નવી નિર્માણ પામી રહેલી હવેલીના ૧૦૮ મિલનકુમાર મહોદય તેમના લાલ ગોકુલેશકુમાર મહોદય, મુરશકુમાર મહોદય સમગ્ર પરિવાર સો સંસમાં પધારી સંસમાં રહેતા ૨૨ જેટલા દિવ્યાંગ બાળકોને તંદુરસ્ત જીવનના આશીર્વાદ સો બાળકોને ગોદમાં લઈ ખેલવ્યા હતા આ તકે સંસ્તાની પ્રવૃતિ નિહાળી ભાવવિભોર તા મિલનકુમાર મહોદયએ જણાવેલ કે શહેરની દિવ્ય જ્યોત દિવ્યાગં બાળકોની સંસ પ્રગતિ કરે પણ આ સંસ્તામાં બાળકો વધે નહીં તેવી ઠાકોરજીને ર્પ્રાના કરેલ. આ તકે લોક સાહિત્યકાર દેવરાજ ગઢવી, ભગવાનદાસબાપુ,  નિરંજની, રમણીકભાઈ પરમાર, ભરતભાઈ રાણપરિયા, ભાવેશભાઈ સુવા, કાન્તીભાઈ લાડાણી, જીજ્ઞેશભાઈ વ્યાસ, જયેશભાઈ ત્રિવેદી, વિક્રમસિંહ સોલંકી સહિત સામાજિક આગેવાનો હાજ રહી દિવ્યાંગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યાહ હતા. આ તકે સંસના પ્રમુખ કિરાણબેન પીઠીયા તેમજ ટ્રસ્ટી રમેશભાઈ પીઠિયાએ વલ્લ ભકુળને શાલ ઓઢાડી આવકારેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application