આટકોટમાં કમોસમી વરસાદ ખાબકયો ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ

  • March 20, 2023 06:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વીજળીના કડાકા-ભડાકા, ભારે પવન સાથે વરસાદ ખાબકયો હતો. રસ્તા પરથી પાણી વહી નીકળ્યા હતા. ખેતરોમાં ઉભેલા ઘઉંને પાક નિષ્ફળ જવાની છે. એક માવઠા બાદ આ બીજું માવઠું પડતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો હતો. ખેતરમાં ઘઉંનો હલર ચાલતા સમયે કમોસમી વરસાદ ખાબકતાં માંડ માંડ પાક પવન સાથે બોર્ડ ઉડતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી. થોડી વારમાં કુદરતી તાંડવ નૃત્ય જોવા મળ્યું હતું. તોકતે વાવાઝોડું યાદ આવ્યું હોય થોડીવારમાં તો એમ લાગ્યું. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબકયો હતો. રસ્તા પરથી પાણી વહી નીકળ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application