આ સ્ટાર પોતાની પાસે રાખે છે 1.45 લાખ રૂપિયાનું ચાકુ, કપિલ શર્માના શોમાં જણાવી તેની ખાસિયત, જુઓ વિડીયો

  • January 19, 2023 01:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સેલેબ્સ ટેલિવિઝનના પ્રખ્યાત કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'માં આ વખતે, પ્રખ્યાત શેફ વિકાસ ખન્ના, ગરિમા અરોરા અને રણવીર બ્રાર શોમાં સ્વાદિષ્ટ ખીચડી બનાવતા જોવા મળ્યા હતા.

કપિલે ખુલાસો કર્યો હતો કે રણવીર 1.45 લાખ રૂપિયાનું ચાકુ વાપરે છે. શોની કાયમી મહેમાન અર્ચના પુરણ સિંહ આ સાંભળીને ચોંકી જાય છે અને તેને પૂછે છે કે શું તે સાચું છે. આ અંગે રણવીર કહે છે, "લોકો ઘડિયાળો, ગેજેટ્સના શોખીન છે. હું ચાકુનો શોખીન છું. આ છરી ઐતિહાસિક તલવારમાંથી બનાવવામાં આવી છે, તેથી તેનો ઉપયોગ કરતી વખતે હું ઇતિહાસ સાથે જોડાયેલો અનુભવું છું."




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application