વાપીમાં CNG સ્ટેશનમાં ઇકો કારમાં આ કારણે થયો બ્લાસ્ટ

  • May 17, 2023 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વલસાડ જિલ્લાના વાપીમાં CNG સ્ટેશનમાં ઇકો કારમાં ગેસ પૂરતી વખતે બ્લાસ્ટ થયો હતો.ઇકો ગાડીમાં જેવું CNG ભરવાનું શરૂ થયું અને તુરંત જ તેમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા જ ઇકો કારના ટુકડા થઇ ગયા હતા. બ્લાસ્ટના કારણે કારના ટુકડા ચારે તરફ ઉડ્યાં હતા.


ટુકડા થઇ જતા આસપાસ ઉભેલા વાહનોને પણ નુકશાન પહોચ્યું હતું.ગેસ પુરાતી વખતે કારમાં સદનસીબે ચાલક કે ને કોઈ પેસેન્જર બેઠેલા ન હતા.બ્લાસ્ટ થતાં ભાગદોડ મચી ગઈ.આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ કે કોઈને ઇજા પણ પહોંચી નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application