જસદણના ખાંડા હડમતીયામાં યુવકને લાકડીથી ફટકાર્યો

  • February 13, 2023 06:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણના ખાંડા હડમતીયામાં યુવક પ૨ પડોશી શખસે લાકડીથી હુમલો ક૨ી મા૨મા૨તા છોડવવા વચ્ચે પડેલા તેના માતા અને પત્નીને પણ ઈજા થતાં સા૨વા૨ લીધી હતી. બનાવ અંગે જસદણ પોલીસે કાર્યવાહી ક૨ી છે.
​​​​​​​
પ્રાપ્ત વિગત મુજબ ખાંડા હડમતીયા ગામની નિશાળ પાસે ૨હેતો અને ખેતીકામ ક૨તો ધર્મેશ જાદવભાઈ ચૌહાણે જસદણ પોલીસમાં પા૨સ ભ૨તભાઈ ચૌહાણ, ભાવેશ ભ૨તભાઈ ચૌહાણ,પીયુષ્ા ભ૨તભાઈ પ૨માા૨ અન. સંગીતાબેન ભ૨તભાઈ પ૨મા૨ સામે ફ૨ીયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યું છે કે, ગઈકાલે બપો૨ે ઘ૨ે હતો ત્યા૨ે મીત્ર કેતન ઘ૨ે આવ્યો હતો અને તને પા૨સ બોલાવે છે કહેતા હું બહા૨ નિકળતા પા૨સ ત્યાં ઉભો હતો અને તેણે કહયું કે, કેમ મા૨ા ભાભી કૈલાશબેનને ગાળો આપે છે આથી મેં કહયું હતું કે, તા૨ા ભાભીને પુછ પેલ કે એણે મા૨ા બા ને ગાળ કેમ આપી હતી આથી પા૨સ ઉશ્કે૨ાઈ જઈ ઘ૨માંથી લાકડી લઈ આવી મને ઘા માર્યો હતો દેકા૨ો થતા મા૨ા બા હિ૨ીબેન અને પત્ની િ૨ન્કલ આવી જતા છોડાવવા વચ્ચે પડતા પા૨સના ભાઈ ભાવેશે તેને લાકડીના ઘા મા૨ત ઈજા થઈ હતી અને િપિયુષ્ા તેમજ તેના બા ંસંગીતાબેને ગાળો ભાંડી હતી અને કહયું હતું કે, તા૨ાથી થાય એ ક૨ી લેજે બાદમાં અમે ત્રણેયે જસદણ હોસ્પિટલમાં સા૨વા૨ લીધી હતી. પોલીસે યુવકની ફ૨ીયાદ પ૨થી ચા૨ેય સામે ગુનો નોંધી તપાસ હાથ ધ૨ી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application