ખંભાળિયા શહેરમાં આગામી સપ્તાહમાં દીપોત્સવી પર્વના દિવસો શરૂ થઈ રહ્યા છે. જેને ધ્યાને લઈને શહેરમાં નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતા પાણી પુરવઠામાં 10 મિનિટનો વધારો કરવામાં જાહેર કરવામાં આવ્યો છે.
દિવાળીના દિવસોમાં શહેરમાં લોકો સાફ સફાઈ તેમજ અન્ય ઉપયોગ માટે પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવી શકે તેવા આશયથી નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોહિતભાઈ મોટાણી, ઇન્ચાર્જ ચીફ ઓફિસર આર.કે. કરમુર, વોટર વકર્સ ઈજનેર નંદાણીયા અને ટીમ દ્વારા મહત્વનો નિર્ણય લઈ અને આગામી તા. 28 થી તા. 6 નવેમ્બર સુધી શહેરમાં અપાતા પાણી પુરવઠામાં 10 મિનિટનો સમય વધારવાનું નક્કી કરાયું છે.
આ વચ્ચે લોકો પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરે અને ખોટો બગાડ ન કરે તે માટે પણ નગરપાલિકા દ્વારા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅરિજિત સિંહે ચેન્નાઈ મ્યુઝિક કોન્સર્ટ રદ કરી નાખ્યો
April 25, 2025 11:24 AMજામ્યુકોના શાસકો માટે ૮ કરોડનાં ખર્ચે આલીશાન સભાગૃહ તૈયાર
April 25, 2025 11:22 AMખાતાકિય પરીક્ષામાં ૮૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવનારને રૂા.૫૦૦૦નું ઇનામ
April 25, 2025 11:21 AMગ્રીન ઝોનમાં ખુલ્યા બાદ સેન્સેક્સમાં ૧૦૦૪ પોઈન્ટનો ઘટાડો
April 25, 2025 11:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech