કસ્તુરબા વિકાસ ગૃહ ખાતે સશક્ત અને સુપોશિત કિશોરી અભિયાન અંતર્ગત બનાવેલ આરોગ્ય સ્ટોલ ની મુલાકાત કૃષિ પ્રધાન

  • January 07, 2023 08:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર માં કસ્તુરબા વિકાસ ગૃહ ખાતે સશક્ત અને સુપોશિત કિશોરી અભિયાન અંતર્ગત બનાવેલ આરોગ્ય સ્ટોલ ની મુલાકાત માનનીય કેબિનેટ મંત્રીશ્રી રાઘવજી ભાઈ પટેલ સાહેબ એ મુલાકાત લીધી તેમજ માહિતી મેળવી જેમાં તમામ કિશોરીઓ નું હિમોગ્લોબીન ટેસ્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યું હોય માનનીય મંત્રીશ્રી એ તાલુકા હેલ્થ ઓફિસ ની કામગીરીને બિરદાવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application