ભાટિયાને નગરપાલિકા બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત

  • March 16, 2023 07:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યના  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાવન ધરતી દ્વારકા પર પધારતા તેઓનું સ્વાગત કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને સતવારા સમાજ ગુજરાતના ઉપપ્રમુખ ઉ.ક. પરમારને મળવાની ઉત્તમ તક મળી તે પ્રસંગે મુખ્યમંત્રીનું સ્વાગત કરીને ભાટીયા ગામમાં નગરપાલિકા સ્થાપવા રજૂઆત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application