જામનગર કોંગ્રેસે બોર્ડના વિદ્યાર્થીઓને પાઠવી શુભકામના

  • March 14, 2023 10:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજ રોજ 10 મા અને 12 ધોરણની બોર્ડ પરીક્ષા ચાલુ થતી હોય ત્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા અને તેમનું સારું ભવિષ્ય માટે વિરોધ પક્ષના નેતા ધવલભાઇ નંદા અલ્તાફભાઈ ખફી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને ઉજ્જવલ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી અને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું એ તકે શિક્ષણ સમિતિના સભ્ય આનંદભાઈ ગોહિલ મહામંત્રી સાજીદ બલોચ પાર્થ પટેલ રામદેવ ઐડોદરા રાહુલ દુધરેજીયા સોઢા ઉમર સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application