BREAKING NEWS

જામનગર : અલીયાબાડા માર્ગ પર એસટી બસ રોડની સાઇડમાં ઉતરી

  • April 22, 2026 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર : અલીયાબાડા માર્ગ પર એસટી બસ રોડની સાઇડમાં ઉતરી


અલીયાબાડા માર્ગ પર એસટી બસ રોડની સાઇડમાં ઉતરી જતા અંદર બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોટયા હતા, સદનશીબે સહેજમાં જાનહાની અટકી હતી, આ અંગેની જાણ થતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી. બસને પુર્વવત કરાવવા માટે ક્રેઇનની મદદ લેવામાં આવી હતી પેસેન્જરોને સલામત રીતે બહાર ઉતારવામાં આવ્યા હતા.


​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News