જામનગર શહેરમાં અકસ્માતને આમંત્રણ આપતા સ્પીડ બ્રેકરો

  • April 28, 2023 01:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની જીડી ગોએનકા સ્કૂલ પાસે હરિયા કોલેજની બાજુમાં સ્પીડ બ્રેકર છે ત્યાં કોઈ જાતના રોડ ઉપર સ્પીડ બ્રેકર છે તેના પટ્ટા લગાવેલ નથી તેમજ આશાપુરા સર્કલથી સમર્પણ સર્કલ સુધી વચ્ચે એક જગ્યાએ નવું સ્પીડ બ્રેકર બનાવેલ છે ત્યાં પણ જીબ્રા ક્રોસિંગના પટ્ટા મારેલ નથી આ સ્પીડ બ્રેકરો અકસ્માતો ના થાય તે માટે નિર્માણ કરાયું છે કે અકસ્માત થાય તે માટે ? તેવો પ્રશ્ન શહેરીજનોમાં ઉઠી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application