મહાત્મા ગાંધી જયંતિ નિમીતે તા.02 ઓક્ટોબરના રોજ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામ સભાનું આયોજન
ગ્રામ સભામાં જિલ્લા/તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી ગ્રામજનોને વિવિધ યોજનાકીય જાણકારી આપી સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ લાવશે
જામનગર તા.27 સપ્ટેમ્બર, બીજી ઓક્ટોબર-મહાત્મા ગાંધી જયંતી નિમીતે જામનગર જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં એક દિવસની ખાસ ગ્રામ સભાનું જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જિલ્લા/તાલુકા કક્ષાના અધીકારીશ્રીઓની ઉપસ્થિતિમાં મનરેગા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, શિક્ષણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પોષણ સ્તરની સમિક્ષા, નલ એ જલ વગેરે યોજનાઓથી ગ્રામજનોને માહિતગાર કરાશે તેમજ ગ્રામજનોના સ્થાનીક પ્રશ્નો નિવારવા જરૂરી કાર્યવાહી હાથ ધરાશે.આ ગ્રામસભાનું સુચારૂ આયોજન થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા તાલુકાવાર વર્ગ-૧ ના ઉચ્ચ અધીકારીશ્રીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરવા આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech