એસપીએ વોલીબોલ ગ્રાઉન્ડને ખુલ્લુ મુકયું

  • January 25, 2023 11:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના પોલીસ હેડકવાર્ટરમાં સ્પોટર્સ શંકુલ ખાતે જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ વોલીબોલ ગ્રાઉન્ડને ખુલ્લુ મુકયુ હતું, પોલીસ કર્મચારીઓમાં રમત-ગમત ક્ષેત્રે ઉત્સાહ વધારવા એસપી દ્વારા વોલીબોલની રમતનો આનંદ માણ્યો હતો અને ખેલાડીઓને પ્રોત્સાહન પુરું પાડયુ હતું.


તાજેતરમાં જ હેડ કવાર્ટર ખાતે જીમ અને અન્ય રમત ગમત બાબતે કાર્યવાહી હાથ ધરી હતી, સ્કુલના વિધાર્થીઓએ ચિત્રો દોરીને સ્પોર્ટસમાં ખેલાડીઓની રૂચી વધે એ દિશામાં પ્રયાસો કરવામાં આવી રહયા છે દરમ્યાન ગઇકાલે એસપી દ્વારા વોલીબોલ ગ્રાઉન્ડ ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application